તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ | પાટણ ખાતે વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમ્યાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ ખાતે વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમ્યાન લોક જાગૃત્તિ માટે પક્ષી બચાવો કરૂણા અભિયાન શરૂ કરેેલ છે. પતંગ ઉત્સવમાં પક્ષીઓને ઇજા ન થાય તેનું ધ્યાન રાખી ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે કલેકટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. રેલી પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર બેનરો તથા નારા સાથે શાળાના વિદ્યાર્થીઓ, નાયબ વન સંરક્ષક જીતેન્દ્રસિંહ રાજપુત, પાલિકાના ચીફ ઓફિસર રઘજીભાઇ પટેલ, કલેકટર કચેરીના અધિકારીગણ, વન ખાતાના કર્મીઓ, સ્કુલના શિક્ષકોતેમજ નગરજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...