તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan News Patan District Will Provide Approximately 13 Lakh Liters Of Water Per Day To Fill 100 Tankers In 21 Villages 071039

પાટણ જિલ્લામાં 21 ગામોમાં 100 ટેન્કરો ભરી રોજનું આશરે 13 લાખ લિટર પાણી અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લામા આંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં સર્જાતી પાણીની પારાયણને પોહચી વળવા તંત્ર દ્વારા 9.81 કરોડનો પ્રિ- પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.જેમા જિલ્લાના 87 ગામો અને ઍક રાધનપુર શહેરમા પાણીની વ્યવસ્થા પૂરી પાડવા આયોજન કર્યું છે.

ચાલુ વર્ષ જિલ્લામા અછતની સ્થિતિને લઈ ઉનાળામાં પાણીની પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા પામી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામા પાણીની તંગી વાળા 87 જેટલા ગામો અને રાધનપુર શહેરને પાણી પુરવઠાની ચાર યોજનાઓમાં આવરી લઈ પાણીની વ્યવસ્થા પૂરી પાડવા 9.81 કરોડનો પ્લાન તૈયાર કર્યો છે.જેમા 29 ગામોમાં ઊંડા પાતળ કૂવા માટે 580 લાખ, 10 ગામ વ્યક્તિગત રીજુવીનેશન (બોરવેલ ) માટે 30 લાખ , જૂથ યોજના સુધારણામા 4 યોજના 26 ગામ માટે 85 લાખ , અને 41 ગામ 23 ટેન્કર માટે 266 લાખ અને શહેરી વિસ્તાર માટે પાતળકૂવા માટે 20 લાખ ફાળવામાં આવ્યા છે.

તાલુકાના કેટલા ગામોમાં તંગીપાટણ જિલ્લામા આંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં સર્જાતી પાણીની પારાયણને પોહચી વળવા તંત્ર દ્વારા 9.81 કરોડનો પ્રિ- પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.જેમા જિલ્લાના 87 ગામો અને ઍક રાધનપુર શહેરમા પાણીની વ્યવસ્થા પૂરી પાડવા આયોજન કર્યું છે.

ચાલુ વર્ષ જિલ્લામા અછતની સ્થિતિને લઈ ઉનાળામાં પાણીની પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા પામી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામા પાણીની તંગી વાળા 87 જેટલા ગામો અને રાધનપુર શહેરને પાણી પુરવઠાની ચાર યોજનાઓમાં આવરી લઈ પાણીની વ્યવસ્થા પૂરી પાડવા 9.81 કરોડનો પ્લાન તૈયાર કર્યો છે.જેમા 29 ગામોમાં ઊંડા પાતળ કૂવા માટે 580 લાખ, 10 ગામ વ્યક્તિગત રીજુવીનેશન (બોરવેલ ) માટે 30 લાખ , જૂથ યોજના સુધારણામા 4 યોજના 26 ગામ માટે 85 લાખ , અને 41 ગામ 23 ટેન્કર માટે 266 લાખ અને શહેરી વિસ્તાર માટે પાતળકૂવા માટે 20 લાખ ફાળવામાં આવ્યા છે.

રાધનપુર 21

સાંતલપુર 28

શંખેશ્વર 7

સિધ્ધપુર 6

સરસ્વતી 4

પાટણ 5

ચાણસ્મા 3

હારીજ 3

સમી 10

કુલ 87

કયાં ગામોમાં ટેન્કરથી પાણી અપાશે

સાંતલપુર 28

રાધનપુરના 7

શંખેશ્વર 2

સમી 2

હારીજ 2

કુલ 41

21 ગામોમા રોજનું 100 ટેન્કર પાણી અપાઈ રહ્યું છે
પાટણ જિલ્લામા હાલ 21 ગામો અને 4 પરા વિસ્તારમાં પાણીની તંગી હોઇ તંત્ર દ્વારા 18 પ્રાઇવેટ અને 3 સરકારી મળી 21 ટેન્કરો મારફતે 100 જેટલા રોજના ફેરા કરી રોજનું આશરે 13.67 લાખ લિટર જેટલું પાણી પ્રજાને પીવા માટે આપવામા આવી રહ્યું છે

ગત વર્ષ કરતા બજેટમાં 6 કરોડનો વધારો કર્યો
જિલ્લામાં દર વર્ષે અંદાજે તંત્ર દ્વારા 2.50 કરોડ થી 3 કરોડ સુધીનો ઉનાળા માટે પ્રિપ્લાન બનાવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે વરસાદના અભાવે અછતની સ્થિતિની લઇ તંત્ર દ્વારા રૂ. 9.81 કરોડનો એક્શન પ્લાન બનાવામાં આવ્યો છે જે અત્યાર સુધીમાં સૌથી મોટો પ્લાન બનાવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું .

ભાસ્કર ન્યૂઝ | પાટણ

પાટણ જિલ્લામા આંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં સર્જાતી પાણીની પારાયણને પોહચી વળવા તંત્ર દ્વારા 9.81 કરોડનો પ્રિ- પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.જેમા જિલ્લાના 87 ગામો અને ઍક રાધનપુર શહેરમા પાણીની વ્યવસ્થા પૂરી પાડવા આયોજન કર્યું છે.

ચાલુ વર્ષ જિલ્લામા અછતની સ્થિતિને લઈ ઉનાળામાં પાણીની પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા પામી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામા પાણીની તંગી વાળા 87 જેટલા ગામો અને રાધનપુર શહેરને પાણી પુરવઠાની ચાર યોજનાઓમાં આવરી લઈ પાણીની વ્યવસ્થા પૂરી પાડવા 9.81 કરોડનો પ્લાન તૈયાર કર્યો છે.જેમા 29 ગામોમાં ઊંડા પાતળ કૂવા માટે 580 લાખ, 10 ગામ વ્યક્તિગત રીજુવીનેશન (બોરવેલ ) માટે 30 લાખ , જૂથ યોજના સુધારણામા 4 યોજના 26 ગામ માટે 85 લાખ , અને 41 ગામ 23 ટેન્કર માટે 266 લાખ અને શહેરી વિસ્તાર માટે પાતળકૂવા માટે 20 લાખ ફાળવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...