તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં અાભૂષણ અેક્ષ્પોનું મહિલાઅો-મુલાકાતીઅોના ધસારા વચ્ચે અભૂતપૂર્વ અનુભવ સાથે સમાપન થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણમાં દિવ્યભાસ્કર અાભૂષણ અેક્ષ્પોમાં બીજા દિવસે પણ સવારથી સાંજ સુધી શહેરીજનોઅે વિવિધ સ્ટોલમાં અવનવી વેરાયટીઝ ખરીદીને ખુશી અનુભવી હતી. ગોલ્ડ સિલ્વર પ્લેટીનમ અને ડાયમંડ જ્વેલરીની અનેક બ્રાન્ડ અને વેરાયટીઝ અહીં રજુ કરાઇ હોઇ તેને લઇ મહિલાઅોમાં અાકર્ષણ રહ્યું હતું. ખરીદી સાથે લક્કી ડ્રોના માધ્યમથી ચાંદીના સિક્કા પણ જીત્યા હતા. શહેરના રાજમહેલ રોડ પર અાવેલ સંતોકબા હોલમાં ગોઠવાયેલ અેક્ઝીબિશન અંગે મહિલાઅોઅે ખુશી પણ વ્યકત કરી હતી અને શહેરમાં અેક સાથે અાટઅાટલી વેરાયટીઝ અને અલગ અલગ કંપનીઅો અેક સાથે અેક હાજર હોઇ પસંદગીની તક મળી રહી હતી.અાખા દિવસ દરમ્યાન ઉત્સાહભેર ચાલેલા અેક્ષ્પોમાં સાંજ સુધી ધસારો રહ્યો હતો તે પછી સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો