પાટણ : પાટણ હરિહર મહાદેવના મંદિરમાં શિવ ભક્તિ ટીમ દ્વારા
પાટણ : પાટણ હરિહર મહાદેવના મંદિરમાં શિવ ભક્તિ ટીમ દ્વારા પ્રદોષ પૂજા કરવામાં આવી જેમાં મૃગાંક પંચોલી(ભૂદેવ),ગૌરવભાઈ પંડ્યા,જીત રાવલ, હર્ષદભાઈ દેસાઈ,પ્રતીકભાઈ,ભાવેશ પ્રજાપતિ,લગધીરભાઈ,શ્રીવિષભાઈ પટેલ,સવજી ભાઈ,સંજયભાઈ,મહેશભાઈ અને દિનેશભાઈ તથા મંદિરના પૂજારી સંજયભાઈ અને ધમાભાઈ એ પૂજા અને આરતીનો લાભ લીધો હતો.