તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ આનંદ સરોવર અને પદ્મનાભ ચોકડીથી બાઇકોની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડી નજીકથી અને આનંદ સરોવરના ગેટ ઉપર પાર્કિંગ પાર્ક કરેલા બાઇકની ચોરી થઇ હતી. આ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કડીના રહિશે પરેશભાઇ દલસુખભાઇ દલવાડીનું બાઇક જીજે 02 બીક્યુ 4107 લઇને પાટણના પદ્મનાથ ચોકડી નજીક પાર્કિગમાંથી ચોરી થઈ. જ્યારે પાટણના રહિશ પ્રવિણભાઇ કેશરાજી વાઘેલાનું બાઈક જીજે 08 અેઅેફ 7980 લઇને પાટણ અાનંદ સરોવર ગુગળી તળાવના બીજા ગેટની આગળ પાકિંગમાંથી કોઇ તસ્કર ઉઠાતરી કરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...