તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ઊઠાંતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં સાલવીવાડોમાં ઘરની બહાર પાર્ક કરેલા બાઇકની બપોરે અરસામાં કોઈ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

પાટણમાં સાલવીવાડોમાં રહેતા નિતિનકુમાર બાબુલાલ રાવળ તેમના મોટર સાયકલ જીજે 24 અેચ 0752 નુ તેમના ઘરની બહાર પાર્ક કરેલુ હતું તે તારીખ 4 અેપ્રિલના રોજ બપોરે અરસામાં કોઇ તસ્કરો લઇ ગયા હતા. આ અંગે બાઇક માલીકે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...