તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીમાં પક્ષી બચાવો રેલીનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ઉત્તરાયણને હવે થોડા દિવસોની વાર છે ત્યારે સમી ખાતે આજરોજ વનવિભાગ દ્વારા પક્ષી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમય માધ્યમિક શાળાના બાળકો તથા વનવિભાગના કર્મચારીઓ જોડાયા હતા ઉતરાયણ નિમિત્તે પક્ષી બચાવવા શું શું કરી શકાય તે અંગે વન વિભાગના કર્મચારીઓએ લોકોના સમજ આપી હતી.અા કાર્યક્રમમાં વનવિભાગના રમેશભાઈ પટેલ વનપાલ હારીજ, વીપી વાઘેલા વનપાલ સમી ,જીતેન્દ્ર હેરમા તથા માધ્યમિક શાળાના આચાર્યે વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો