તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીના રૂ.60 થયા પણ ગૃહિણીના મતે રૂ.25 પોષણ ભાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દસ દિવસ પહેલા ડુંગળીના ભાવ છૂટક માર્કેટમાં એક કિલોના રૂ. 80 થી 100 સુધી ભાવ પહોંચી ગયા હતા તે હવે શુક્રવારે પાટણ પોસ્ટ નજીક શાકલારી પર રૂ.60 વહેચાય છે ત્યારે હવે ગૃહિણીઓ ડુંગળી ખરીદતી થઇ છે પણ ગૃહિણીઓ બજેટ ડુંગળી ભાવે ખોરવાઇ ગયા હતા.

ગરીબો ની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલી ડુંગળની આવક શરૂ થતા ભાવ ધીરે ધીરે ઘટાળો થઇને રૂ.60 પહોયો છે. પાટણ પોસ્ટ ઓફિસ નજીક શાકલારી માલીક શાન્તાબેન કડવાજી પટ્ટણીએ જણાવ્યુ હતુ કે પહેલા ઉંચા ભાવ હોવાથી વેપાર માટે ડુંગળી લાવવાનુ બંધ કરી દિધુ હતુ પણ હવે લીલી ડુંગળી આવક માર્કેટમા શરૂ થયા સૂકી ડુંગળી ભાવ આપો આપ ઘટ્યા છે હજી પણ ઘટતા રહે છે તેવું જણાવ્યુ હતુ. જયારે ગૃહિણી પદ્માક્ષી દવે જણાવ્યુ હતુ કે છૈલ્લા ત્રણ માસ ડુંગળી ગરીબ પરીવાર ઘરમાંથી ગાયબ થઇ ગઇ છે હવે ભાવ ઓછા થઇને રૂ.60 થયા છે પણ અા ભાવ સામાન્ય પરીવાર પોષાય તેમ નથી સામાન્ય પરીવારને રૂ.25 થી 30 ભાવે ડુગળી પોષાઇ શકે છે.હજી પણ ડુંગળી મોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો