તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરૂવારે શ્રીવિર ચામુંડા વહાણવટી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરૂવારે શ્રીવિર ચામુંડા વહાણવટી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી વામૈયા નાંદોત્રીયા રોહિત ચૌહાણ પરિવાર દ્વારા વામૈયા ગામે નવીન બનાવેલ શ્રી વિર ચામુંડા વહાણવટી મદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સવારે ભવ્યશોભા યાત્રા જલયાત્રા વામૈયા ગામમાં ફેરવવામા આવી હતી.આ પ્રસંગે વામૈયા ગામના ગામજનો તેમજ બહારથી આવેલ સઘાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે ઉપસ્થિત ઘમૅ ગુરૂશ્રી સાઘુ મનુભાઇ રામદાસબાપુ (ઘાનેરા) મીઠાભાઇ કાનજીભાઇ ચૌહાણ (વામૈયા) શ્રી પ્રવિણભાઈ ગોવાભાઇ પરમાર (બોરસણ) માઘાભાઇ પરમાભાઇ ચૌહાણ (વામૈયા) રેવાભાઇ શંકરભાઈ ચૌહાણ ડાહ્યાભાઈ રણછોડભાઈ ચૌહાણ રેવાભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ દશરથભાઇ ગાભાભાઇ ચૌહાણ રામાભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ હમીરભાઇ મફાભાઇ ચૌહાણ બાબુભાઇ શંકરભાઈ જનતીભાઇ નાગરભાઇ ચૌહાણ ખેમાભાઇ ગોવાભાઇ ચૌહાણ ઘીરૂભાઇ, વિજયભાઇ, રાજુભાઇ, દિપકભાઇ, સુરેશભાઇ, જીતુભાઇ, વામૈયા ગામના રોહિત ચૌહાણ સહિત પ્રસંગને સફળ બનાવવા જમેત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...