તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણથી અનાવાડા જતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, રહીશોમાં રોષ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી કેટલાંક રહીશો દ્વારા રસ્તા પર જ કચરો અને એઠવાડ સહિત ઢોરોની ગંદકીના ઢગલા કરી દેવામાં આવતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે અને ગંદકીને લઇ આસપાસના ઘરોમાં દુર્ગંધ આવતા રહીશોને રહેવું મુશ્કેલ
બન્યું છે.

કચરાઓના ઢગલાને લઇ વાહન ચાલકોને પસાર થવામાં પણ મુશ્કેલી ઉભું થઈ છે ત્યારે ગંદકી દૂર કરવા રહીશો દ્વારા પાલિકામાં અનેક રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા ગંદકી દૂર ન કરાતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે ત્યારે સત્વરે પાલિકા દ્વારા ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લવાય તેવી રહીશો દ્વારા માંગ કરાઈ રહી છે.

પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં સફાઈ કરાતી નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો