પાટણ જિલ્લામાં શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યામાં

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:55 AM IST
Patan News - number of children in government primary schools of urban areas in patan district 065540

પાટણ જિલ્લામાં શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર ચિંતિત બન્યું છે ખાનગી શાળાઓની સામે સરકારી શાળાઓને ટકાવી રાખવા માટે શાળાઓમાં બાળકોની સંખ્યા વધારવા માટેના પ્રયાસના ભાગરૂપે શાળા સશક્તિકરણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે .નવા શૈક્ષણિક સત્રથી આ પ્રોજેક્ટની અમલવારી કરવાનું આયોજન કરાયું છે.

જિલ્લાના પાટણ સિધ્ધપુર ચાણસ્મા હારિજ અને રાધનપુર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં ખાનગી શાળાઓ તરફ વાલીઓનું ધ્યાન કેન્દ્રિત થયું છે.શાળાઓને વિવિધ પ્રવૃત્તિઓથી સાંકળવામાં આવશે તેમજ શાળાઓમાં થતી પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે આ પ્રોજેક્ટ નો શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરવાનું આયોજન કરાયું છે તેના માટે શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યો સાથે મીટીંગ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરવાનું છે અને શું કામ કરવાનું છે તેનું શિક્ષકો આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવશે.

X
Patan News - number of children in government primary schools of urban areas in patan district 065540
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી