તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાતરા પાસે કાર ઝાડ સાથે અથડાતાં સાસુ- વહુનાં મોત, બે ઈજાગ્રસ્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાતરા ગામનો પરિવાર મેસર ગામે શ્રીમંતના પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે કકાર આગળ નીલ ગાય આવતા કાર લીમડા સાથે અથડાઇ હતી જેમાં ગાડીમાં સવાર સાસુ-વહુના સારવાર દરમ્યાન મોત થયાં હતાં. જયારે કારચાલક અને તેમના કાકી હાલમાં સારવાર હેઠળ છે.

સરસ્વતી તાલુકાના કાતરા ગામે રહેતા દિનેશભાઇ અમુભાઇ પટેલ તેમની પત્ની પીન્કીબેન અને માતા કુવરબેન અને કાકી બબીબેન ભીખાભાઇ પટેલ તેમની કાર અેમઅેચ 04 અેચઅેક્ષ 9636 લઇને મંગળવાર સવારે મેસર ગામે ફોઇના છોકરાની વહુના શ્રીમંતમાં રહ્યા હતા ત્યારે મેસર અનુસંધાન પાના નં-2

_photocaption_અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.તસ્વીર-ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો