તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : પાટણ : પાટણની શાંતિનિકેત શિક્ષણ સંકુલમાં ધો.9ની પ્રખરતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : પાટણ : પાટણની શાંતિનિકેત શિક્ષણ સંકુલમાં ધો.9ની પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેનુ પરીણામ આવતા સમગ્ર રાજ્યમાં પ્રથમ 1000 વિદ્યાથીઅો પૈકી કે.વી.પટેલ મેમોરિયલ હાઇસ્કુલ,પાટણ ખાતે ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાવળ સુહાની રાજુભાઇ જે.એ 33 માં ક્રમે રહી શાળા અને પરિવારને ગૌરવ અપાવ્યુ,તે બદલ શાળાના આચાર્ય વંદનાબેન પટેલ અને શાળા પરીવારે વિજેતા વિદ્યાર્થીનીને બિરદાવીને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...