તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ યુનિ.ના કુલપતિની પ્રથમ દિવસે ફેકલ્ટી ડીન સાથે બેઠક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિ.માં નવીન નિમાયેલ કુલપતિ દ્વારા કાર્યભાર સંભાળતા જ પ્રથમ બેઠક યુનિવસિર્ટીના ડીન સાથે યોજી હતી જેમાં પીએચડીના ગાઈડોની જાણકારી મેળવી ઉચ્ચ કક્ષાના સંશોધન થાય તે માટે સુધારા કરવા વિચારણા કરાઈ હતી.બેઠકમાં ડીન દ્વારા નીવન નિમાયેલ કુલપતિને સાલ અને પુષ્પો આપી સન્માનિત કરી યુનિવસિર્ટીને શિક્ષણ સ્તરે ઊંચી લઇ જવા શૈક્ષણિક વિચારવાળા કુલપતિની જરૂરીયાત પુરી થયાની સુખદ લાગણી વ્યક્ત કરી હતી.

યુનિવસિર્ટીમાં નિવનિયુક્ત કુલપતિ ર્ડા જે જે વોરા કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ સહીત સંશોધનમાં રસરુચિ ધરાવતા હોઈ યુનિવસિર્ટી માંથી ઉચ્ચ કક્ષાના સંશોધન થાય અને સમાજ, રાષ્ટના વિકાસમાં ઉપયોગી થાય તે માટે રસ દાખવ્યો છે.શૈક્ષણિક બાબતોને લઇ પ્રથમ બેઠક વિવિધ ફેકલ્ટીના ડીન સાથે કરી હતી.જેમાં પીએચડીના ગાઈડો બાબતે ચર્ચા કરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો