રાધનપુર કોલેજમાં ભૂ.પૂ.વિદ્યાર્થી મંડળની બેઠક

રાધનપુર : રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ-કોમર્સ કોલેજમાં ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણીના...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:33 AM
Radhanpur News - meeting of bhu vidyarthi mandal at radhanpur college 033314
રાધનપુર : રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ-કોમર્સ કોલેજમાં ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને મળેલી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની બેઠકમાં તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજના વિકાસમાં કેવી ભૂમિકા ભજવી શકે છે તે માહિતી આપી હતી.કોલેજના પ્રિ.ડો.સી.એમ.ઠકકરે,ભૂ.પૂ.વિ.મંડળના પ્રમુખ કપિલભાઈ અખાણીએ આગામી સમયમાં મંડળે કરવાની કામગીરીની રૂપરેખા આપી હતી.કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર કે.ડી.અખાણીએ અને આભારવિધિ કિશોરભાઈ ઠક્કરે કરી હતી.મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરે પણ યથાયોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

X
Radhanpur News - meeting of bhu vidyarthi mandal at radhanpur college 033314
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App