તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં પોલીસ કર્મીઓનો મેડિકલ ચૅકપ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રૂહી ફાઉન્ડેશન તથા બનાસ પેથોલોજી લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે રવિવારે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન,તાલુકાના પોલીસ સ્ટેશન,જિલ્લા ટ્રાફીકમાં ફરજ બજાવતાં તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેનો પ્રારંભ પીઆઇ ચિરાગભાઈ ગોસાઈને હસ્તે કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં બ્લડ ગ્રુપ, ડાયાબિટીસ ચેકઅપ તેમજ આંખોની ચકાસણી કરવામાં આવી હતી,જેનો 100 થી પોલીસ કર્મચારીઓએ લાભ લીધો.આ કાર્યક્રમમાં રૂહી ફાઉન્ડેશનના પ્રમુખ ડો.ચિરાગ પટેલ,ડો. મનોજ ઠાકોર,ડો.હાર્દિક પટેલ,સહિતના બન્ને સંસ્થાના હોદેદારો-સભ્ય હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો