તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લર્નિગ લાઇસન્સ કામગીરી ITIને સોપતા ટેસ્ટના અરજદારોનો RTOમાં ઘસારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ જિલ્લામા લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે હાલમાં નવી વ્યવસ્થાના ભાગ રૂપે આઈટીઆઈ કોલેજોમાં વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલીક સમસ્યાઓને લઈને અરજદારો આરટીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે. હવે આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હિલરના ટેસ્ટ માટે અરજદારો ભારે ધસારો છે .

પાટણ આરટીઓ કચેરી ખાતે ટૂ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ટેસ્ટ આપવા માટે રોજના 80 થી 100 અરજદાર અાવતા હતા પરતુ જયારથી અાઇટીઅાઇ કોલેજોમા કોમ્પ્યુટર ટેસ્ટ કામગીરી સોપયા બાદ પાટણ આરટીઓ કચેરીમાં નવેમ્બર 3532 અજરદારો ડીસેમ્બરમાં 3371 અજદારો અને તારીખ 1 થી 9 જાન્યુઅારીમા 1407 અરજદારો પાકા લાઇસન્સ માટે વાહન ટેસ્ટ આપ્યા હતા. હવે રોજના 150 થી 170 અરજદારો વાહન ટેસ્ટ આપી રહ્યા છે. ત્યારે અરજદાર અનિલ ઠાકોરે જણાવ્યુ હતુ કે નવા દંડના કારણે હવે લાઇસન્સ જરૂરીયાદ છે એટલે વાહન ચલાવતા શીખીને ટેસ્ટ આપવા આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો