શંખેશ્વરમાં તાલુકા કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ

DivyaBhaskar News Network

Dec 06, 2018, 03:41 AM IST
Sankeshwar News - latest sankeshwar news 034135
શંખેશ્વર : શંખેશ્વર ખાતે બુધવારે સાંજે શંખેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના લોકોના પ્રશ્નો, જનમિત્ર અને ખેડૂતો મુશ્કેલીઓ તેમજ લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ, સરપંચો, ડેલીગેટો વગેરે હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

X
Sankeshwar News - latest sankeshwar news 034135
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી