રાધનપુર ઠાકોરસેના અને કોંગ્રેસે ન્યાય યાત્રામાં ભાગ લીધો

રાધનપુર : રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થતા વિદ્યાર્થીઓને...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:45 AM
Radhanpur News - latest radhanpur news 034520
રાધનપુર : રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થતા વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે તેને ન્યાય આપવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી, એસસી,એસટી એકતા મંચના માધ્યમથી ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા ગુરુવારે યોજી હતી. જેમાં ભાગ લેવા રાધનપુર ઠાકોરસેના અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચ્યા હતા.જેમાં ઠાકોર સમાજના અગ્રણી ડો.ગોવિંદજી ઠાકોર, પુંજાજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર, રમેશજી ઠાકોર, હરખાજી ઠાકોર, મયૂરજી ઠાકોર, ભરતજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર સહિત અગ્રણીઓ અને પાલિકાના સદસ્યો પણ જોડાયા હતા.

X
Radhanpur News - latest radhanpur news 034520
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App