તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ અંબિકા શાક માર્કેટ એસોશિયસન દ્વારા ભાદરવી પુનમ મેળામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ અંબિકા શાક માર્કેટ એસોશિયસન દ્વારા ભાદરવી પુનમ મેળામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ અંબિકા શાક માર્કેટ એસોશિયસન દ્વારા ભાદરવી પુનમ મેળામાં પદયાત્રીકો માટે સેવા કેમ્પ સિદ્ધપુર હંસાબા કોલેજ પાસે પુરી શાક લાડું દાળ ભાત ચા-નાસ્તો કડી પુલાવનો ભાદરવા સુદ -9થી 12ની સાંજ સુધી આયોજીત કરાયો છે. સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રીકો લાભ લઇ રહ્યા છે અને પાટણ માર્કેટના વેપારીઓ સેવારત થયા છે. જ્યારે પાટણના એકટીવ ગૃપ દ્વારા સિદ્ધપુર ગોલ્ડન પ્લાઝા પાસે પદયાત્રીઓ માટે ઢોકળા, ચા-નાસ્તાનો કેમ્પ કરાયો છે.

પાટણ શાકમાર્કટ એસોસીએશન દ્વારા પદયાત્રીઅો માટે સેવાકેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો