તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ: જિલ્લાભાજપા પ્રમુખ મોહનભાઇ પટેલ દ્વારા પ્રદેશ મોવડીમંડળની અનુમતિથી પાટણ

પાટણ: જિલ્લાભાજપા પ્રમુખ મોહનભાઇ પટેલ દ્વારા પ્રદેશ મોવડીમંડળની અનુમતિથી પાટણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: જિલ્લાભાજપા પ્રમુખ મોહનભાઇ પટેલ દ્વારા પ્રદેશ મોવડીમંડળની અનુમતિથી પાટણ અને ચાણસ્મા તાલુકા ભાજપાના નવા સૂત્રધારોની નિયુક્તી કરાઈ છે. પાટણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સ્નેહલભાઇ પટેલ બાલીસણા જ્યારે મહામંત્રી તરીકે વિષ્ણુભાઇ પટેલ નોરતા અને જયરામભાઇ દેસાઇ ધારપુરની વરણી કરાઈ છે. આજ રીતે ચાણસ્મા તાલુકા પ્રમુખ તરીકે બાબુભાઇ જોઇતારામ પટેલ વડાવળી જ્યારે મહામંત્રી તરીકે જશવંતસિંહ રાજપૂત લણવા અને મનોજભાઇ કે.પટેલ ધાણોધરડાની વરણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...