• Gujarati News
  • લોહાણા છાત્રાલયના પ્રમુખ મંત્રી સહિત ટ્રસ્ટી અને સભ્યોની વરણી

લોહાણા છાત્રાલયના પ્રમુખ-મંત્રી સહિત ટ્રસ્ટી અને સભ્યોની વરણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |લોહાણા સમાજ સંચાલિત હરખુબા મગનલાલ લોહાણા છાત્રાલયની જનરલ મીટીંગ મળી હતી જેમાં સંસ્થાના હોદ્દેદારોમાં પ્રમુખ જ્યંતિલાલ ગોપાળજી ઠકકર, ઉપપ્રમુખ ચંદુલાલ કેવળજી ઠકકર, મંત્રી શાંતીલાલ નરોત્તમદાસ ઠકકર, સહમંત્રી દશરથલાલ પુંજીરામ ઠકકર, આંતરીક ઓડીટર જીતેેન્દ્રકુમાર નટવરલાલ ઠક્કર ઉપરાંત દશ કારોબારી સભ્યો અને પાંચ ટ્રસ્ટીની સર્વાનુમતે વરણી કરાઇ હતી.