તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સને 1920માં પાટણ અમદાવાદ રેલવેનું ભાડું 12 આના હતું

સને 1920માં પાટણ-અમદાવાદ રેલવેનું ભાડું 12 આના હતું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેજર નિતીન જોષીનું સન્માન


પૂર્વાનૂમાન |વાતાવરણમાં ઝાઝો બદલાવ નથી.વાદળો આવતા જતા રહેશે...

પાટણ | શહેરનીનોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઇ સંચાલિત અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળામાં આર્મી મેજર નિતીનભાઇ જોષીનો બાળકો સાથેનો સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોને સાહસિકતા, દેશદાઝ, રાષ્ટ્રભક્તિ અને પરાક્રમો અંગે પ્રેરીત કર્યા હતા. િગનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવવા બદલ આચાર્ય સંજયભાઇ પંચોલીએ સ્મૃતિચિહન આપી સન્માન કર્યું હતું.

પાટણ | રેલવેસુવિધા ગાયકવાડ સરકારે શરૂ કર્યા અગાઉ લાઇનદોરી નકકી થઇ હતી. 1936માં પાટણથી કાકોશી સેકશન કાર્યરત હતું પણ વિરોધ થતા રદ કરાઇ હતી. 1920માં અમદાવાદ જવા બે ટ્રેનો હતી જેનું ભાડુ 12 આના હતું. અમદાવાદ પહોંચતા પાંચ કલાક લાગતા હતા.
અન્ય સમાચારો પણ છે...