તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |શહેરની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બી.એ.સેમીસ્ટર 6 ના

પાટણ |શહેરની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બી.એ.સેમીસ્ટર-6 ના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |શહેરની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બી.એ.સેમીસ્ટર-6 ના વિદ્યાર્થીઓનો વિદાય અને નવા જોડાયેલા અધ્યાપકોનો સન્માન સમારંભ કોલેજના અાચાર્યના અધ્યક્ષસ્થાને યોજયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રસંગે પ્રિ.ર્ડા.એલ.એસ.પટેલ, પ્રા. ઉમેદભાઇ પટેલએ નવા જોડાયેલા અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ર્ડા.અલ્પેશભાઇ પટેલ, ર્ડા.ભરતભાઇ ચૌધરીનું કોલેજમાં સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા સેમ.ના છાત્રોને વિદાય, નવા અધ્યાપકોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...