તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |શહેરના સરદાર પટેલની પ્રતિમાથી રેલવે સ્ટેશન સુધીના ડિવાઇડર પર

પાટણ |શહેરના સરદાર પટેલની પ્રતિમાથી રેલવે સ્ટેશન સુધીના ડિવાઇડર પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |શહેરના સરદાર પટેલની પ્રતિમાથી રેલવે સ્ટેશન સુધીના ડિવાઇડર પર રોપાયેલા વૃક્ષોના રક્ષ્ણ માટે મૂકાયેલું પાંજરૂ રસ્તા વચ્ચો વચ પડી ગયું હતું. જેને રસ્તા પરથી હટાવવાની કોઈએ તસદી લીધી નહોતી. રસ્તા વચ્ચે રીતે અડચણ ઉભી થતા અકસ્માત પણ થઈ શકે છે.

ડિવાઇડર પરના વૃક્ષો જાળવવા મુકાયેલું પાંજરૂ રસ્તા પર પડ્યું

અન્ય સમાચારો પણ છે...