તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂન 2016ના ગાળામાં લેવાનાર બી.એડ એમ.એડ.સેમ 1 (ઓલ્ડ કોર્ષ)ની

પાટણ |યુનિવર્સિટી દ્વારા માર્ચ-જૂન 2016ના ગાળામાં લેવાનાર બી.એડ/એમ.એડ.સેમ-1 (ઓલ્ડ કોર્ષ)ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |યુનિવર્સિટી દ્વારા માર્ચ-જૂન 2016ના ગાળામાં લેવાનાર બી.એડ/એમ.એડ.સેમ-1 (ઓલ્ડ કોર્ષ)ની પૂરક પરીક્ષાઓ અંગેના મેન્યુઅલ પરીક્ષા ફોર્મ જે તે કોલેજમાં ભરાવવા અંગે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં જઇ જરૂરી ફી સાથે નિયત સમયમાં મેન્યુઅલ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે. પરીક્ષા ફોર્મ સાથે અગાઉ આપેલ તમામ પ્રયત્નોના ગુણપત્રકની નકલો સામેલ કરવાની રહેશ તેમ યુનિવર્સિટી પરીક્ષા નિયામક ર્ડા.ગિરીશ.જે.ઠક્કરે જણાવ્યું હતું.

જૂના કોર્સના મેન્યુઅલ પરીક્ષા ફોર્મ કોલેજમાં ભરાશે

અન્ય સમાચારો પણ છે...