તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સરસ્વતીતાલુકાના વઘાસર ગામની સીમમાં સાગરજી સુરાજી ઠાકોરના ઘરમાં

પાટણ | સરસ્વતીતાલુકાના વઘાસર ગામની સીમમાં સાગરજી સુરાજી ઠાકોરના ઘરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સરસ્વતીતાલુકાના વઘાસર ગામની સીમમાં સાગરજી સુરાજી ઠાકોરના ઘરમાં પાટણ અેલસીબીએ રવિવારે બપોરે રેડ કરી વિદેશી દારૂની 258 બોટલ કિમત રૂ.33,800નો ઝડપી લીધો હતો. જોકે, રેડ સમયે સાગરજી સુરાજી ઠાકોર નાસી ગયો હતો. અંગે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

વધાસરમાં ઘરમાંથી રૂ.33 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...