તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કોઇડટાની શાળના છાત્રોએ વ્યસન મુક્તિના પ્રતિજ્ઞા લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇડટાની શાળના છાત્રોએ વ્યસન મુક્તિના પ્રતિજ્ઞા લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇડટાની શાળના છાત્રોએ વ્યસન મુક્તિના પ્રતિજ્ઞા લીધી

ખારેડા | સરસ્વતીતાલુકાના કોઇટા ગામની સામાન્ય વિદ્યાલયમાં સરસ્વતી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના અને એનટીસીપી પાટણ સહયોગથી કોઇટા ગામે શાળામાં વ્યસન મુક્તિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત બને તે હેતુથી દરેકે સંકલ્પ લેવામા આવ્યો હતો. દરેક વિદ્યાર્થીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જેમાં વ્યસન મુક્તિમાં શાળાના 900 બાળકો પ્રતિજ્ઞા લીધી હતી. પ્રસંગે શાળાના આચાર્ય અમરતભાઇ પટેલ, ઠાકોર સેના પ્રમુખ ભવાનજી ઠાકોર, નરેશભાઇ (ફાર્માસિસ્ટ) સહિતના વ્યસન મુક્તિ માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો