તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | જિલ્લારમત ગમત કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાની અંડર 14 વોલીબોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | જિલ્લારમત-ગમત કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાની અંડર-14 વોલીબોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | જિલ્લારમત-ગમત કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાની અંડર-14 વોલીબોલ સ્પર્ધામાં ક્રિષ્ના સ્કૂલ વિજેતા બની છે. શાળાના માર્ગદર્શક કોચ તરીકે પી.ટી.ટીચર બળદેવભાઇ જોષી અને ભરતભાઇ પટેલ રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને તેમની સફળતા બદલ શાળાના મેજીંગ ડાયરેક્ટર અમિતભાઇ પટેલ અને શાળાના પ્રધાનાચાર્ય લલિતભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા કક્ષાએ પાટણ શાળાની વોલબોલ ટીમ જીતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો