તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણના કાજીવાડા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ છેક દિવસના અંતે સંધાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના કાજીવાડા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ છેક દિવસના અંતે સંધાયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણના કાજીવાડા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ છેક દિવસના અંતે સંધાયુ

પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં પાણીની મેઇન પાઇપલાઇનમાં લીકેજના કારણે વિસ્તારમાં શુક્રવારે સાંજે પાણી સપ્લાય બંધ રહતા લોકોને પાણીની હાલાકી સર્જાઇ હતી. જેને લઇને શનિવારે પાલિકાની વોટર વર્કસશાખાની ટીમ દ્વારા સવારથી ખોદાણ કરીને અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં સાંધાનો ભાગ તૂટેલ હોઇ મરામત કરાઇ હતી અને કામગીરી સાંજે પૂર્ણ થતા વિસ્તારમાં ફરી પાણી પુરવઠો છોડવામાં આવતા રહીશોએ હાસકારો અનુભવ્યો હતો. તસવીર: ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો