તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • } ટી.પી પ્લોટમાં પાર્કિંગની વિચારણા : પાલિકા પ્રમુખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

} ટી.પી પ્લોટમાં પાર્કિંગની વિચારણા : પાલિકા પ્રમુખ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} ટી.પી પ્લોટમાં પાર્કિંગની વિચારણા : પાલિકા પ્રમુખ

નગરપાલિકાનાપ્રમુખ જાગૃતિબેન પટેલે જણાવ્યુ હતું કે, પાટણમાં રૂા.2.5 કરોડમાંથી ફૂટપાથ, પાર્કિંગ અને સિટી બસસ્ટેશન બનાવવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યુ છે. જગ્યાને અવકાશ હશે તેવા વિસ્તારોની રોડસાઇડે ફૂટપાથ બનાવવા પંસદ કરાશે. ટી.બી.ત્રણ રસ્તા નજીક ટી.પી પ્લોટમાં પાર્કિંગ કરવાનું પ્રાથમિક વિચારણામાં છે પણ તે કેટલો ઉપયોગી બનશે તે અંગે પરામર્શ કરી બાબતે નિર્ણય લેવાશે. સિટીબસ માટે ક્યાં સ્ટેશન બનાવવુ તે હજુ નક્કી કરાયુ નથી. જે અંગે પણ વિવિધ સ્થળો ચકાસી પ્રક્રિયા કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો