તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વામૈયા ગામે નવ જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | તાલુકાના વામૈયા ગામે હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી પાટણ તાલુકા પોલીસ મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા 9 શખ્સો રૂ.2580ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા. જેમાં ઠાકોર પ્રધાનજી સવધાનજી, ઠાકોર મુકેશજી સોમાજી, ઠાકોર બકાજી કાંતીજી, રાવલ વિષ્ણુભાઇ વિઠ્ઠલભાઇ, ઠાકોર ગોડાજી રતનજી, ઠાકોર દિનેશજી ભોપાજી, દરબાર ખેતાજી મદારસંગ, ઠાકોર બકુજી કાળુજી, ઠાકોર ભરતજી વિરાજી રહે. વામૈયા સામે પાટણ તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો