તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહન ભોજન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યાહન ભોજન...

સ્વચ્છભારત મિશન, શહેરી અમૃતમ મિશન યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતી યોજના, પ્રધાનમંત્રી ઉજવલા યોજના, ડિજિટલ ઇન્ડિયા, લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ તેમજ સર્વ શિક્ષા અભિયાન સહિત આરોગ્ય વિભાગની પણ વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે.મકવાણાએ કુંટુંબ નિયોજનમાં પૂરૂષ અને સ્ત્રી નશબંધીમાં જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે પરંતુ ઓછો સેક્સ રેશીયો ધરાવતા રાજ્યમાં ચાર જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થયો હોઇ તે ચિંતાજનક બાબત છે તે અંગે તેમજ કલેકટર કે.કે. નિરાલાએ જિલ્લામાં સારો મીટીંગ હોલ હોઇ અધિકારીઓ પદાધિકારીઓને પ્રોટોકોલ પ્રમાણે કઇ રીતે બેસાડવા તેનો પ્રશ્ન હોવાનું ધ્યાને લાવ્યું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.જે.દવે, ડીડીઓ રાજેશ રાજગુરૂ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એે.એ. વ્યાસ, કે.જે.પટેલ,સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ જીવણ અાહિર, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ સેજલબેન દેસાઇ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટીમાં...

ગોદારાદ્વારા નિયુક્તી કરાઈ નથી. તેને લઇને અનેક તર્કવિતર્કો થવા લાગ્યા છે. અંગે કા.રજીસ્ટ્રાર ર્ડા.ડી.એમ.પટેલે જણાવ્યુ હતું કે, તલોદ કોલેજના પ્રિન્સિપાલ જે.સી પટેલનો રોટેશન પ્રમાણે ક્રમ આવતો હોઇ તે અંગે ફાઇલ પ્રક્રિયા કરાઇ છે અને કુલપતિ પાસે પેન્ડીંગ છે. જ્યારે કુલપતિનો ટેલિફોનિક સંપર્કનો પ્રયાસ કરતા તેમનો ફોન રિસીવ થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો