તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સિધ્ધપુરશહેરમાં હિંગળાજ માતાના મંદિર પાસે રહેતા સુગરાબેન લાલશા ફકીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરશહેરમાં હિંગળાજ માતાના મંદિર પાસે રહેતા સુગરાબેન લાલશા ફકીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિધ્ધપુરશહેરમાં હિંગળાજ માતાના મંદિર પાસે રહેતા સુગરાબેન લાલશા ફકીર પાસે તેમના સાસરીયાઓને રૂ.50000 ની માંગણી કરી નહિ આપતા બાદલશા ગુલાબશા ફકીર, ગુલાબશા નથ્થુશા ફકીર, સિંકદરશા ગુલાબશા ફકીર, મરીયમબેન ગુલાબશા નથ્થુશા ફકીર, ઇસુબશા પુજાશા ફકીર રહે.

મુજપુરએ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ શખ્સો સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો