તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |શંખેશ્વર તાલુકાના દાંતિસણા ગામે લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહની ઊજવણી

પાટણ |શંખેશ્વર તાલુકાના દાંતિસણા ગામે લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહની ઊજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |શંખેશ્વર તાલુકાના દાંતિસણા ગામે લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહની ઊજવણી રવિવારે કરાઇ હતી. જેમાં જિલ્લા ડેલીગેટ શંકરભાઇ કટારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા ડેલીગેટ ભલાભાઇ, સરપંચ મોતીજી ઠાકોર, સીડીપીઓ શંખેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર શંખેશ્વર તેમજ આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ.કે. મકવાણાએ શૌચાલયના અભાવે થતી બીમારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગામમાં રેલી કાઢવામાં આવી હતી. ગામમાં 24 શૌચાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. તસવીર- ભાસ્કર

દાંતીસણામાં શૌચાલય જાગૃતિ અંગે સભા અને રેલી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...