• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ : રાધનપુરતાલુકાના મેમદાવાદમાં રહેતા મુકેશભાઇ પ્રતાપભાઇ ઠાકોર તેમનું બાઇક

પાટણ : રાધનપુરતાલુકાના મેમદાવાદમાં રહેતા મુકેશભાઇ પ્રતાપભાઇ ઠાકોર તેમનું બાઇક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : રાધનપુરતાલુકાના મેમદાવાદમાં રહેતા મુકેશભાઇ પ્રતાપભાઇ ઠાકોર તેમનું બાઇક જીજે 24 એડી 5374 નું જેની કિ.રૂ.40 હજાર લઇને શુક્રવારે સવારે 8 કલાકે રાધનપુર આસ્થા હોસ્પિટલના બહારના ભાગે પાર્કિગ કર્યૂં હતું. તે રાત્રે 8 કલાકે આવીને જોતા તે બાઇક સ્થળ પર જોવા મળ્યું હતું. શોધ ખોળ કરતા માલુમ પડ્યો બાઇકની ચોરી થઇ છે. અંગે બાઇક માલિક કે રાધનપુર પોલીસ મથકે બાઇક ચોરી ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...