તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |પાટણ શહેરમાં એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળામાં નવીન પ્રવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ શહેરમાં એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા-મૂંગા શાળામાં નવીન પ્રવેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |પાટણ શહેરમાં એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા-મૂંગા શાળામાં નવીન પ્રવેશ લીધેલ બાળકોને આવકારવા માટે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્રભાઇ પટેલ, બિપીનભાઇ વ્યાસ, ઠક્કર સવિતાબેન અને ઠક્કર દિનેશભાઇ સહિતના મહેમાનોના હસ્તે બાળકોને 85 ગણવેશ વિતરણ અને મેડીકલ સર્ટી વિતરણ કરાયું હતું. સર્મપણ સંસ્થા દ્વારા કમ્પાઉન્ડમાં બગીચો બનાવવામાં આવનાર છે. મેહુલ પટેલ, કુસુમબેન ચંદારાણા, નટુભાઇ મહેતા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.

પાટણની બહેરા મૂંગા શાળામાં ગણવેશ વિતરણ, વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો