તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |હારિજ તાલુકાના ખેમાસર તળાવની નજીકથી અર્જનજી ઉદાજી ઠાકોર રવિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |હારિજ તાલુકાના ખેમાસર તળાવની નજીકથી અર્જનજી ઉદાજી ઠાકોર રવિવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |હારિજ તાલુકાના ખેમાસર તળાવની નજીકથી અર્જનજી ઉદાજી ઠાકોર રવિવારે પસાર થઇ રહ્યા હતા. ત્યારે વિપુલસિંહ પ્રભાતસિંહ દરબાર, નવઘણસિંહ દોલુભા દરબાર અને બીજા બે અજાણ્યા શખસો આગાઉ થયેલ તકરારની અદાવત રાખીને લોખંડની પાઇપ ધારીયાથી મારમારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ વિરુદ્ધમાં હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

હારિજ ખાતે અગાઉની અદાવતને લઇ યુવાનને માર મારતા ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો