તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |પાટણ શહેરના ધર્મેક્ષેત્ર તરીકે ઓળખાતા નગીનભાઇ પૌષધશાળામાં બિરાજમાન સાહિત્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ શહેરના ધર્મેક્ષેત્ર તરીકે ઓળખાતા નગીનભાઇ પૌષધશાળામાં બિરાજમાન સાહિત્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |પાટણ શહેરના ધર્મેક્ષેત્ર તરીકે ઓળખાતા નગીનભાઇ પૌષધશાળામાં બિરાજમાન સાહિત્ય સર્જક જૈનાચાર્ય પૂર્ણચન્દ્ર સુરિજીની અધ્યક્ષતામાં યુવા આચાર્ય પ્રખર પ્રવક્તા જૈનાચાર્ય યુગચન્દ્ર સુરિજીએ શ્રોતાગણને અપીલ કરતાં કહ્યુ હતુ કે, ખાવું વિકૃતિ છે ખવડાવવું સંસ્કૃતિ છે. અતિથિ દેવો ભવ: ભાવના પૂર્વ કાળે ભારતના ઘરે ઘરે જોવા મળતી હતી જે અતિથિ સત્કારની ભાવના આજે મરી પરવારી ચૂકી છે. કમસેકમ એક વ્યકિતએ એક માણસને ભોજન કરાવવાનો નિયમ ગ્રહણ કરવો જોઇએ તો દેશમાં એકેય માણસને ભૂખ્યા સૂવાનો વારો આવે. ઓળખાણ પીછાણ વગર પણ ધર્મોનુયાયીની ભક્તિ કરવી શ્રાવકની પ્રથમ ફરજ છે.

પાટણ નગીનભાઈ પૌષધશાળામાં જૈનાચાર્યનું પ્રવચન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો