તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |સાંતલપુર તાલુકાના છાણસરા ગામે રહેતા રમેશભાઇ રામસીભાઇ ઠાકોરની દીકરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સાંતલપુર તાલુકાના છાણસરા ગામે રહેતા રમેશભાઇ રામસીભાઇ ઠાકોરની દીકરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |સાંતલપુર તાલુકાના છાણસરા ગામે રહેતા રમેશભાઇ રામસીભાઇ ઠાકોરની દીકરી કૂવા ઉપર પાણી ભરી પરત આવતી હતી. તે વખતેે તેમના ગામના ઠાકોર બાબુભાઇ ભુરાભાઇ અને બાબુભાઇ અભુભાઇએ અપશબ્દો બોલતાં તેણીની હોઇ જે તેનું તેની માતા રાજીબેનને વાત કરતાં તેઓએ ઠપકો આપવા જતા બંને શખસોએ ઉશ્કેરાઇ જઇને પાઇપ કપાળમાં મારીને જાનથી મારી નાખવાની ધમક આપતાં અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુરના છાણસરામાં નજીવી બાબતમાં મહિલાને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો