તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ શહેરમાં ભાજપાના અગ્રણીઓ કે.સી.પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ધારાસભ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરમાં ભાજપાના અગ્રણીઓ કે.સી.પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ધારાસભ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરમાં ભાજપાના અગ્રણીઓ કે.સી.પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ધારાસભ્ય રણછોડ દેસાઇ, શહેર પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પંચમુખી હનુમાન મંદિરમાં ગુરુગાદી, બદ્રીનાથ વાડીમાં ભાનુવિજયજી મહારાજ, સિધ્ધનાથ મહાદેવ, નવા કાળકા મંદિર તેમજ પાઠક સાહેબની ગાદીએ ગુરૂપૂજન કરાયું હતું. સવારથી શહેરના મંદિરો ધમધમી ઉઠ્યા હતા. ભક્તોએ તેમના ગુરૂના પૂજન કરી આશિષ મેળવીને ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો