તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્ટલ કોલેજ દ્વારા 26 બાળકોને દાંતની સારવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેન્ટલ કોલેજ દ્વારા 26 બાળકોને દાંતની સારવાર

પાટણ | સરકારીબહેરા-મુંગા સ્કૂલ મહેસાણા ખાતે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનાં પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી ડીપાર્ટેમેન્ટના ઉપક્રમે દાંતના રોગોની મફત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનડીએમપીજી ડૉ. પાર્થ પટેલ અને તેમની ટીમનાં સાથી ડૉ. જગદીશ, ડૉ. ધર્મેશ, ડૉ. સત્યમ અને આસીસ્ટન્ટ સિદ્ધરાજ ઝાલાએ સેવા આપી કુલ 76 બાળકોની તપાસ કરી જરૂરીયાતવાળા 12 બાળકોને દાંતની સફાઈ અને 14 બાળકોને ચાંદી પુરવાની સારવાર કરાઈ હતી. કેમ્પમાં શાળાના આચાર્ય રાઠોડ અને સ્ટાફે સાથ સહકાર અાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો