• Gujarati News
  • પાટણ | ધારપુરજીએમઇઆરએસ મેડીકલ કોલેજ, ધારપુર સિવિલ અને જયદીપ હોસ્પિટલ

પાટણ | ધારપુરજીએમઇઆરએસ મેડીકલ કોલેજ, ધારપુર સિવિલ અને જયદીપ હોસ્પિટલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ધારપુરજીએમઇઆરએસ મેડીકલ કોલેજ, ધારપુર સિવિલ અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 23 સપ્ટમ્બરે બુધવારે એક ફ્રી નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત નવજાત શીશુથી 20 વર્ષ સુધીના તમામ બાળકોની તમામ પ્રકારની સર્જરી વિનામૂલ્યે કાશે. આંતરરાષ્ટ્રીય સમાઇલ ટ્રેન સંસ્થા દ્વારા કપાયેલા હોઠ અને ફાટેલા તાળવાવાળા દર્દીઓ તેમજ રીસર્જ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા દાઝી પછી રહી ગયેલ ખોડખાંપણમાં નિદાન અને ઓપરેશન વિનામૂલયે કરી આપવામા આવશે.