તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણના નટવરભાઇ બાબુભાઇ પ્રજાપ્રતિએ રવિવારે મોટર સાયકલ જીજે

પાટણ | પાટણના નટવરભાઇ બાબુભાઇ પ્રજાપ્રતિએ રવિવારે મોટર સાયકલ જીજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના નટવરભાઇ બાબુભાઇ પ્રજાપ્રતિએ રવિવારે મોટર સાયકલ જીજે 24 જે 3594નું બપોરેના અરસામાં કિલાચંદ શોપીગ સેન્ટર પાસે ડો.જયેશ મોદીના દવાખાનાની સામે પાર્ક કરેલ હતું. ત્યાંથી બાઇકની ચોરી થઇ ગઇ હતી. અંગે બાઇક માલિક પાટણના નટવરભાઇ બાબુભાઇ પ્રજાપ્રતિએ પાટણ બી ડીવીઝન પોલસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પાટણના કિલાચંદ શોપીંગ સેન્ટરમાંથી બાઇકની ચોરી

અન્ય સમાચારો પણ છે...