તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ચૂંટણીમાં 3 દિવસમાં 300 ફોર્મનું વિતરણ કરાયું

યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ચૂંટણીમાં 3 દિવસમાં 300 ફોર્મનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : યુનિવર્સિટીના સેનેટ સભ્યોની આગામી 18મી ડીસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી ફોમનું વિતરણ 27મી નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે. ત્રણ દિવસમાં 300 જેટલા ઉમેદવારી ફોર્મ વિતરણ થયા હોવાનું અને તેમાંથી 25 જેટલા ફોર્મ ભરાઇને જમા થયા હોવાનું સેનેટની ચૂંટણી શાખાના રામભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...