તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | જાયન્ટ્સ ગ્રુપ ચાણસ્માએ મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન ચાણસ્મા

પાટણ | જાયન્ટ્સ ગ્રુપ ચાણસ્માએ મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન ચાણસ્મા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | જાયન્ટ્સ ગ્રુપ ચાણસ્માએ મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન ચાણસ્મા પ્રા.કન્યા શાળામાં બુધવારના રોજ યોજાયું હતું. તેમાં ગ્રુપ પ્રમુખ બિપીનભાઇ પટેલ, સેક્રેટરી ચંદુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સુથાર, ગ્રુપ સદસ્ય ભાઈલાલજી, નિકુલભાઈ તેમજ શાળાના આચાર્ય સુરેશભાઈ દેસાઈ ઉપસ્થિતિમાં શાળાના તમામ બાળકોએ પ્રદર્શન નિહાળ્યું હતું.

ચાણસ્મા પ્રા.કન્યા શાળામાં મતદાન જાગૃતિ પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...