• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વાવાઝોડાની આગાહીના પગલે કલેકટરે અધિકારીઓ સાથે બેઠક

વાવાઝોડાની આગાહીના પગલે કલેકટરે અધિકારીઓ સાથે બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | વાવાઝોડાનીઆગાહીના પગલે પાટણ કલેકટર આનંદ પટેલે વન વિભાગ, માર્ગ અને મકાન, યુજીવીસીએલ, ખેતિવાડી, પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગોના અધિકારી સાથે બેઠક કરી ભારે વરસાદ કે પવનના કારણે રસ્તાઓની કનેક્ટીવીટી ઠપ્પ થાય પાણી પુરવઠો ખોરવાય , વિજળી બંધ થાય તો તાત્કાલિક શરૂ થાય વૃક્ષો પડે તો તેને હટાવી શકાય તે માટે ટીમો તૈયાર રાખવા માટેની ખાસ સુચના આપી હતી. ઉપરાંત પાટણ શહેરમાં હોર્ડીગ સહિતની જોખમી વસ્તુઓ ઉતારી લેવા ચિફ ઓફિસરને સુચના આપી છે. નવ તાલુકા મથકો પર મામલતદાર કચેરીઓ માં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...