• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • આદર્શ હાઇસ્કૂલમાં મલ્ટીમીડીયાની મદદથી છાત્રો સંજય રાવલનું વ્યાખ્યાન સાંભળ્યું

આદર્શ હાઇસ્કૂલમાં મલ્ટીમીડીયાની મદદથી છાત્રો સંજય રાવલનું વ્યાખ્યાન સાંભળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણઆવેલી આદર્શ વિદ્યાયલમાં મલ્ટીમીડીયા હોલમાં ધો-9 વિદ્યાર્થીઅો માટે મોટીવેશનલ અને ઇન્સપાયરેશન માધ્યમથી સંજયભાઇ રાવલનું વ્યાખ્યાન રાખ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેઓ જીવનમાં હકારાત્મ વિચાર આવે તેવા આશયથી કાર્યક્રમ રાખ્યો હતો. શાળાના આચાર્ય વનવિરભાઇ ચૌધરી, કલ્પેશભાઇ ઓઝા, ભગીરથભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...