પાટણ વીજતંત્રને 40લાખનું નુકશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ વીજતંત્રને 40લાખનું નુકશાન

છેલ્લાબે-ત્રણ દિવસમાં આવેલા ભારે વરસાદને પગલે યુજીવીસીએલના સીટી1માં 20કરતા વધુ અને સીટી2માં 49થાંભલા તૂટી ગયા છે,ત્રણ ટ્રાન્સર્ફોમર અને ઠેરઠેર કેબલો તૂટી ગયા છે.ડીડીઓ બંગ્લોઝ સહિતના રહેણાક વિસ્તારોમાં વીજથાંભલા પડી ગયા છે. જીઆઇડીસીમાં ટ્રાન્સફરના ટુકડા થયા છે.જોકે વરસાદ વિરામના બે દિવસે પણ શહેરના 20ટકા વિસ્તારમાં વીજપુરવઠો ચાલુ થઇ શક્યો નહોતો.સીટી2ના ના.ઇજનરે પી.એમ.પટેલે જણાવ્યુ હતું કે, ભારે વરસાદથી શહેરમાં વીજતંત્રને અંદાજે રૂા.40લાખનું નુકશાન થયુ છે.અન્ય સમાચારો પણ છે...