• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સમી પ્રાંત અધિકારી અને હારીજ મામ. ટ્રેકટરમાં બેસી પરત ફર્યા

સમી પ્રાંત અધિકારી અને હારીજ મામ. ટ્રેકટરમાં બેસી પરત ફર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી પ્રાંત અધિકારી અને હારીજ મામ. ટ્રેકટરમાં બેસી પરત ફર્યા

હારીજ |હારીજ :હારીજ તાલુકાના મામલતદાર એ.જે.રાવળ અને સમીના પ્રાંત અધીકારી જે.કે.શાસ્ત્રી સોમવારે રાત્રે 10/30 કલાકે હારીજ થી રોડા અને અસાલડી તરફ પાણીમા઼ ફસાયેલ લોકોને બચાવવા માટે ગયા હતા અને પાણીથી ઘેરાઇ ગયા હતા જેઓ પાણી ઓસરતા ગુરૂવારે હેમખેમ પરત આવી ગયા હતા. જોકે ઇનોવા ગાડી સાથે તણાઇ ગયેલા ત્રણ વ્યક્તીઓનો પત્તો લાગ્યો હતો.જેમાના ગુણવંતસિંહે પ્રાંત અધીકારી સાથે વાતચીત કરી હતીજેથી પાટણનુ઼ ફાયર ફાઇટર બોલાવ્યુ હતુ પણ તે સ્થળ પર પહોંચી શકયા નહતા.અને ત્રણેયમા઼થી કોઇને બચાવી શકાયા હતા.તેઓ રોડા આશ્રમશાળામા રોકાયા હતા અને આજુબાજુના ગામો રોડા કાલવણ માસા દુનાવાડાની મુલાકાત લીધી હતી અને ગામલોકોને પાણીથી દુર રહેવા સમજાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...